અમદાવાદ કલેક્ટર
Appearance
Coordinates: 23°01′48″N 72°35′14″E / 23.030051°N 72.587315°E
અમદાવાદ કલેકટર એ અમદાવાદ જિલ્લાના કલેક્ટરનું અમદાવાદ શહેરમાં આવેલ મુખ્ય વહીવટી કાર્યાલય છે. તે આશ્રમ રોડ પર સ્થાનિક પરિવહન કચેરી (આર.ટી.ઓ)ની નજીક આવેલી છે. અમદાવાદ કલેક્ટર હેઠળ ૧૧ તાલુકા, ૫૫૪ ગ્રામ પંચાયત, ૧૩ નગર પાલિકા આવે છે.
હાલમાં અમદાવાદના કલેકટર આઇ.એ.એસ. વિજય નહેરા છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]