સરખેજ રોઝા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સરખેજ રોઝા
Sarkhej.JPG
સંકુલમાં આવેલી ગંજ બક્ષની કબર
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ
મ્યુનિસિપાલિટીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
સરખેજ રોઝા is located in ગુજરાત
સરખેજ રોઝા
ગુજરાતમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ22°59′32″N 72°30′16″E / 22.992136°N 72.504573°E / 22.992136; 72.504573
સ્થાપત્ય
સ્થપતિઆઝમ અને મુઝ્ઝમ ખાન
સ્થાપત્ય પ્રકારકબર
સ્થાપત્ય શૈલીભારતીય-સારસેનિક
આર્થિક મદદગુજરાત સલ્તનત શાસકો
ખાતમૂર્હત૧૪૪૫
પૂર્ણ૧૪૫૧
સરખેજ રોઝા, ૧૫મી સદી
સરખેજ રોઝા તળાવ, ૧૮૫૫

સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદ, ગુજરાત નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના એક્રોપોલિસ"ની સાથે સરખાવવાથી "અમદાવાદનો એક્રોપોલિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]

સમગ્ર ગુજરાતમાં ઘણા બધા "રોઝા"[૨] આવેલા છે એમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું. અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગરનું નિર્માણ કરાવ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Vashi, Ashish (૨૧ નવેમ્બર ૨૦૦૯). "When Corbu compared Ahmedabad to Acropolis". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદ. ૬ જૂન ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. Narhari K. 1909- Bhatt, Gujarat, 1972

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]