લખાણ પર જાઓ

મધ્ય ઝોન, અમદાવાદ શહેર

વિકિપીડિયામાંથી

મધ્ય ઝોન, અમદાવાદ શહેરઅમદાવાદ શહેરનું સંચાલન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલનની સરળતા માટે શહેરને વિભાજીત કરતો વહીવટી વિભાગ છે. આ ઝોનમાં નીચેના સ્થળોએ નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ ઉપલબ્ધ છે.[૧]

ઝોનલ કાર્યાલયોની વિગત
ક્રમ વિસ્તાર સરનામું
શાહીબાગ કિર્તિ એપાર્ટમેન્સની બાજુમાં, રચના સ્કુલ પાસે, સિવિલ હોસ્પીટલ પાસે, ગિરિધરનગર, અમદાવાદ
અસારવા
દરીયાપુર
શાહપુર
ખાડીયા
જમાલપુર

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનું અધિકૃત જાળસ્થળ". મૂળ માંથી 2018-04-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓગષ્ટ ૨૦૨૧. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)