ઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર
Appearance
ઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર એ અમદાવાદ શહેરનું સંચાલન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલનની સરળતા માટે શહેરને વિભાજીત કરતો વહીવટી વિભાગ છે. આ ઝોનમાં નીચેના સ્થળોએ નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ ઉપલબ્ધ છે.[૧]
ક્રમ | વિસ્તાર | સરનામું |
---|---|---|
૧ | ગોતા | ગોતા સબ ઝોનલ ઓફીસ, સાયન્સ સીટી રોડ, કુંજ બંગલોઝની સામે, ગોતા |
૨ | ચાંદલોડીયા | ચાંદલોડીયા નગરપાલીકાની ઓફીસ, મણિકાકા ચોક, ચાંદલોડીયા બ્રીજની બાજુમાં, ચાંદલોડયા |
૩ | ઘાટલોડીયા | ઘાટલોડીયા સબઝોનલ ઓફીસ, ચાણક્યપુરી પુલની પાસે, પ્રીત રેસીડેન્સી સામે, ધાટલોડીયા |
૪ | બોડકદેવ | બોડકદેવ ડોમ. ઝોડીયાક સ્ક્વેરની સામે, વન પર્યાવરણ કેંદ્રની બાજુમાં, ગુરુદ્વારા સામે, એસ. જી. હાઈવે,બોડકદેવ |
૪ | થલતેજ | થલતેજ સબ ઝોનલ ઓફીસ, આઈના કોમ્પ્લેક્ષની પાછળ, ઝાયડસ હોસ્પીટલ રોડ, થલતેજ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનું અધિકૃત જાળસ્થળ". મૂળ માંથી 2018-04-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓગષ્ટ ૨૦૨૧. Check date values in:
|accessdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |