જીએલએસ યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી


જીએલએસ યુનિવર્સિટી
મુદ્રાલેખLearn Love Serve
પ્રકારખાનગી
સ્થાપના૨૦૧૬
પ્રમુખસુધીર નાણાવટી[૧]
ઉપપ્રમુખદેવાંગ નાણાવટી[૧]
પ્રોવોસ્ટભાલચંદ્ર જોશી[૧]
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
જોડાણોUGC (વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ)
વેબસાઇટwww.glsuniversity.ac.in

જીએલએસ યુનિવર્સિટી એ એક ખાનગી યુનિવર્સિટી છે.[૨] જે અમદાવાદ, ગુજરાત, ભારતમાં સ્થિત છે. યુનિવર્સિટીની સ્થાપના ૨૦૧૫માં ગુજરાત લૉ સોસાયટી (GLS) દ્વારા ગુજરાત ખાનગી વિશ્વવિદ્યાલય (સંશોધન) અધિનિયમ, ૨૦૧૫ દ્વારા કરવામાં આવી હતી.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Office Bearers". www.glsuniversity.ac.in (અંગ્રેજીમાં). GLS University. મેળવેલ 14 September 2017.
  2. "State -wise List of Private Universities as on 29.06.2017" (PDF). www.ugc.ac.in. University Grants Commission (India). 29 June 2017. મેળવેલ 1 September 2017.
  3. "The Gujarat Private Universities (Amendment) Act, 2015" (PDF). Gujarat Gazette. Government of Gujarat. 11 March 2015. મેળવેલ 1 September 2017.

બાહ્ય કડી[ફેરફાર કરો]