લખાણ પર જાઓ

લાલ દરવાજા, અમદાવાદ

Coordinates: 23°10′53″N 72°35′27″W / 23.18139°N 72.59083°W / 23.18139; -72.59083
વિકિપીડિયામાંથી

લાલ દરવાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના મુખ્યમથક અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે.

લાલ દરવાજા અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં તેમ જ સાબરમતી નદીના પૂર્વ દિશા તરફના કિનારે આવેલો વિસ્તાર (23°10′53″N 72°35′27″W / 23.18139°N 72.59083°W / 23.18139; -72.59083) છે. લાલ દરવાજા ખાતે એ.એમ.ટી.એસ.નું બસ સ્ટેશન, અમદાવાદ જિલ્લા પંચાયત, ભદ્રનો કિલ્લો, અપના બજાર જેવાં મહત્વનાં સ્થળો આવેલાં છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]