લખાણ પર જાઓ

કાલુપુર

વિકિપીડિયામાંથી

કાલુપુર ગુજરાતના ઔદ્યોગિક પાટનગર અમદાવાદનો એક વિસ્તાર છે.

ભૂગોળ[ફેરફાર કરો]

કાલુપુરનું ભૌગોલિક સ્થાન 23°1′45″N 72°36′1″E / 23.02917°N 72.60028°E / 23.02917; 72.60028 પર છે.[૧]

સ્થાન[ફેરફાર કરો]

કાલુપુર અમદાવાદ શહેરનો મધ્ય વિસ્તાર છે. કાલુપુર બસ સ્ટેશનથી અમદાવાદના દરેક મુખ્ય વિસ્તારમાં જવા માટે બસ સેવા મળી રહે છે. કાલુપુર બસ સ્ટેશન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) વડે સંચાલિત છે.[૨]

અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન પણ કાલુપુરમાં આવેલું છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

કાલુપુરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]