સ્મૃતિ મંદિર, ઘોડાસર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ચિત્ર:Smritimandir.jpg
સ્મૃતિ મંદિર, ઘોડાસર, અમદાવાદ
સ્મૃતિ મંદિર અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં નારોલથી જશોદાનગર જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ની નજીક આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મંદિર છે.