રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પરથી દિલ્હી શહેરના વિમાનમથક તરફ જવાનો ફાંટો

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ભારત દેશનો મહત્વનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. ૧૪૨૮ કિલોમીટર લંબાઇ ધરાવતો આ ધોરી માર્ગ દેશના વહીવટી વડા મથક દિલ્હી તેમ જ દેશની આર્થિક રાજધાની એવા મુંબઇ શહેરને એકબીજા સાથે જોડે છે. આ રાષ્ટ્રીય ધોરી માર્ગ દિલ્હી (૧૩ કિલોમિટર), હરિયાણા (૧૦૧ કિલોમિટર), રાજસ્થાન (૬૮૮ કિલોમિટર), ગુજરાત (૪૯૮ કિલોમિટર) તેમ જ મહારાષ્ટ્ર (૧૨૮ કિલોમિટર) રાજ્યોમાંથી પસાર થાય છે. આ ધોરી માર્ગ ભારત દેશના સુવર્ણ ચતુર્ભુજ (en:Golden Quadrilateral) યોજના, કે જે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની દેખરેખમાં વિકસિત થઇ રહ્યો છે.

મહત્વનાં શહેરો[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવતાં ગુજરાત રાજ્યનાં ગામો તેમ જ શહેરો[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવતાં મહારાષ્ટ્ર રાજ્યનાં ગામો તેમ જ શહેરો[ફેરફાર કરો]

બાહ્ય ક્ડીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]