કરજણ
Appearance
કરજણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°02′58″N 73°07′12″E / 22.049332°N 73.119898°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | કરજણ |
વસ્તી | ૩૦,૪૦૫ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર |
કરજણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના મહત્વના કરજણ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. કરજણનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Karjan Population Census 2011". મેળવેલ ૨૬ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |