ડાંગર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ડાંગર

ડાંગર (અંગ્રેજી: Paddy) એ એકદળી વનસ્પતિ છે. જેના બીજમાંથી ફોતરું દુર કરવાથી મળતા દાણાને ચોખા કહેવાય છે, જે આખા વિશ્વના દરેક ભાગમાં આહાર તરીકે વપરાય છે. ડાંગર એ ધાન્ય કહેવાય છે.