શેરડી
દેખાવ
શેરડી (Sugar Canes) | |
---|---|
કાપેલી શેરડીના ટુકડાઓ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Monocots |
(unranked): | Commelinids |
Order: | Poales |
Family: | Poaceae |
Subfamily: | Panicoideae |
Tribe: | Andropogoneae |
Genus: | ''Saccharum'' L. |
Selected species | |
Saccharum arundinaceum |
શેરડી એક પ્રમુખ પાક એટલે કે ખેત-ઉત્પાદન છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, આલ્કોહોલ વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.
શેરડીના પાકના ઉત્પાદન માટે ભૌગોલિક કારકો
[ફેરફાર કરો]- ઉત્પાદક કટિબન્ધ - ઉષ્ષ-આદ્ર કટિબન્ધ
- તાપમાન - ૩૦ સેં. ગ્રે.
- વર્ષા - ૧૦૦ થી ૧૫૦ સેં. મી.
- માટી - ગહરી દોમટ , ભેજવાળી ,ગરમ
શેરડીના ઉત્પાદન માટે વિશ્વ વિતરણ
[ફેરફાર કરો]- ભારત
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- શેરડીની વ્યાવસાયિક ધોરણે ખેતી સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૬ ના રોજ વેબેક મશિન