આલ્કોહોલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હાઇડ્રોક્સિલ મોડેલ. અહીં ત્રણ R કાર્બન અથવા હાઇડ્રોજન હોઇ શકે છે.[૧]
OH બંધ સમૂહ

રસાયણ શાસ્ત્રમાં, આલ્કોહોલ એ ઓર્ગેનિક સંયોજન છે, જે -O H બંધ કાર્બનના અણુ સાથે ધરાવે છે.[૨] આલ્કોહોલ શબ્દ મોટા ભાગે ઇથાઇલ આલ્કોહોલ (ઇથેનોલ) માટે વપરાય છે, જે મોટાભાગનાં આલ્કોહોલિક પીણાંમાં વપરાય છે.

ઝેરી અસરો[ફેરફાર કરો]

ઇથેનોલની લાંબા ગાળાની અસર. વધુમાં ગર્ભવતી મહિલાઓમાં તે ઘાતક આલ્કોહોલ રોગ પેદા કરી શકે છે.

ઇથેનોલ એ તેના પાચક તત્વોને કારણે DNA પર સીધી અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે.

નોંધ[ફેરફાર કરો]

  1. "alcohols". IUPAC Gold Book. Retrieved 16 December 2013. 
  2. IUPAC, Compendium of Chemical Terminology, 2nd ed. (the "Gold Book") (1997).
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.