શ્રેણી:રસાયણવિજ્ઞાન

વિકિપીડિયામાંથી

આ શ્રેણીમાં આવતા લેખો વિજ્ઞાનની એક શાખા રસાયણવિજ્ઞાન વિશે માહિતી ધરાવે છે. રસાયણશાસ્ત્ર પદાર્થ અને ઊર્જાના નિરીક્ષણ અને અધ્યયન કરવાનું વિજ્ઞાન છે. (ગ્રીક: χημεία) (આ પણ જુઓ: ભૌતિકશાસ્ત્ર , જીવવિજ્ઞાન). પદાર્થની વિવિધતા તેના પરમાણુઓના બંધારણને કારણે હોય છે. રસાયણશાસ્ત્રી વૈજ્ઞાનિકો પરમાણુઓના પરસ્પર જોડાણથી રચાતા અણુઓનુ નિરીક્ષણ તથા અધ્યયન કરે છે. રસાયણશાસ્ત્રને મુખ્યત્વે ત્રણ શાખાઓમાં વહેંચવામાં આવે છે, (૧) કાર્બનિક રસાયણશાસ્ત્ર (૨) અકાર્બનિક રસાયણશાસ્ત્ર અને (૩) ભૌતિક રસાયણશાસ્ત્ર.

ઉપશ્રેણીઓ

આ શ્રેણીમાં કુલ ૩ પૈકીની નીચેની ૩ ઉપશ્રેણીઓ છે.

શ્રેણી "રસાયણવિજ્ઞાન" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૪૨ પૈકીનાં નીચેનાં ૪૨ પાનાં છે.