ઈથિલીન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઈથિલીન એક હાઇડ્રોકાર્બન પદાર્થ છે, તેનું અણુસૂત્ર C
2
H
4
અથવા H2C=CH2 છે. તે રંગવિહીન, ઈથર જેવી આછી વાસવાળો, જ્વલનશીલ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પદાર્થ છે. તેનું શાસ્ત્રીય નામ ઈથીન છે તથા તે સાદામાં સાદો આલ્કેન છે.[૧]

ઈથાઈલ આલ્કોહોલના નિર્જલીકરણથી અને બહોળા પ્રમાણમાં પેટ્રોલિયમ વિભાગોના વિભંજનથી તે મેળવવામાં આવે છે. પાકાં ટામેટાં અને સફરજનમાંથી અલ્પ પ્રમાણમાં તે બહાર આવે છે. તે ફળો પકવવામાં ઉપયોગી છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ સત્યપંથી, પ્રવીણસાગર (2014). "ઈથિલીન". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd ed.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૮૧૬. ISBN 978-93-83975-03-7.