હમ્ફ્રી ડેવી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સર હમ્ફ્રી ડેવી, બ્રિટન
હમ્ફ્રી દેવીનું તૈલચિત્ર, ૧૮૦૩
જન્મ (1778-12-17)17 ડિસેમ્બર 1778
પેન્જોન્સ, કોર્નવોલ, ઇંગ્લેન્ડ
મૃત્યુ 29 મે 1829(1829-05-29) (50ની વયે)
જીનિવા, સ્વિટઝરલેંડ
સંસ્થાઓ રૉયલ સોસાયટી, રૉયલ ઇન્સ્ટીટ્યુશન
-માટે જાણીતા વિદ્યુત વિચ્છેદન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, બોરોન, ડેવી લેમ્પ
પ્રભાવિત માઇકલ ફેરાડે, વિલિયમ થોમસન

હમ્ફ્રી ડેવી (૧૭ ડિસેમ્બર ૧૭૭૮ - ૨૯ મે ૧૮૨૯) એક બ્રિટિશ રસાયણશાસ્ત્રી હતા. તેમણે કોલસાની ખાણોમાં સળગાવવા માટે સલામત દીવાની શોધ કરી હતી. વધુમાં તેમણે વિદ્યુત વિચ્છેદન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, બોરોન તત્વ વિષયક પણ શોધ તેમ જ સંશોધન કાર્ય કર્યાં હતાં.