લખાણ પર જાઓ

જંતુનાશક

વિકિપીડિયામાંથી

જંતુનાશક અથવા કીટનાશક રાસાયણિક યા જૈવિક પદાર્થોમાંથી બનાવવામાં આવેલું એવું મિશ્રણ હોય છે, જે કીડા મંકોડા જેવા કીટકથી થતા દુષ્પ્રભાવોને ઓછા કરવા માટે, તેને મારી નાખવા માટે અથવા તેનાથી બચાવવા માટે કરવામાં આવે છે. આ મિશ્રણનો ઉપયોગ કૃષિના ક્ષેત્રમાં પાક તથા તેના ઉત્પાદનના સંરક્ષણના હેતુ માટે મોટાપાયે કરવામાં આવતો હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]