લખાણ પર જાઓ

ક્લોરિન

વિકિપીડિયામાંથી

ક્લોરિન (જે ગુજરાતીમાં નીરજી તરીકે ઓળખાય છે) ૧૭ પરમાણુ ક્રમાંક ધરાવતુ તેમજ ૩૫.૪૫ પરમાણુભાર ધરાવતુ તત્વ છે. તેની સંજ્ઞા cl છે. તે ઝેરી અને હવા કરતા ભારે વાયુ છે. તે આવર્ત કોષ્ટકના 'હેલોજન' કહેવાતા સમૂહનું તત્વ છે અને ફ્લોરિન અને બ્રોમિન વચ્ચેનું સ્થાન ધરાવે છે. ક્લોરિન દેખાવમાં ઓરડાના તાપમાને આછો પીળો વાયુ છે. તેનો ઉપયોગ મોટેભાગે ઉદ્યોગોમાં થાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]