પ્રોમેથિયમ

વિકિપીડિયામાંથી

પ્રોમેથિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Pm અને અણુ ક્રમાંક ૬૧ છે. ટેક્નેશિયમ સાથે આ એક જ એવું કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની પાછળ ફરી સ્થિર સમસ્થાનિકો ધરાવતાં તત્વો આવે છે.