લખાણ પર જાઓ

પોલોનીયમ

વિકિપીડિયામાંથી

પોલોનીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Po અને અણુ ક્રમાંક ૮૪ છે. આ ધતુની શોધ ૧૮૯૮માં મેરી ક્યૂરી અને પેરી ક્યૂરી એ કરી હતી. આ એક દુર્લભ અને અત્યંત કિરણોત્સારી તત્વ છે. રાસાયણિક રીતે આ તત્વ બિસ્મથઅને ટેલુરિયમ [] જેવો છે. અને તે યુરેનિયમની ખનિજમાં મળી આવે છે. અવકાશયાનને ગરમ કરવામાટે આ તત્વની ઉપયોગિતા વિષે અભ્યાસ કરાયો છે. આ તત્વ અસ્થિર હોવાથી તેના દરેક સમસ્થાનિકો કિરણોત્સારી છે. પોલોનીયમ એ આંતર સંક્રાંતિ તત્વ છે કે ધાતુ સદશ છે તેના વિષે મતભેદ છે. [][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Polonium". મેળવેલ 2009-05-05.
  2. "Polonium and Astatine Are Not Semimetals - Journal of Chemical Education (ACS Publications and Division of Chemical Education)". મેળવેલ 2011-01-18.
  3. "Chemical Elements.com - Metalloids". મેળવેલ 2009-05-05.