સિલિકોન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આવર્ત કોષ્ટક માં સિલિકોન

સિલિકોન એક તત્વ છે જેનો ક્રમાંક ૧૪ અને ચિહ્ન Si છે. સિલિકોન કાર્બન સમુહમાં કાર્બન પછીનું બીજું તત્વ છે. પૃથ્વીનું સ્તર મહદ્ અંશે સિલિકેટ સંયોજનોનું બનેલું છે. સિલિકોન સ્ફટિક સ્વરૂપમાં હીરા જેવી જાળીદાર રચના ધરાવે છે. ૨૦મી સદીના મધ્યભાગ થી સિલિકોન નો ઉપયોગ વિજાણુ યંત્રો બનાવવામાં થઇ રહ્યો છે, જે દિન પ્રતિદિન માનવજીવન નું એક અવિભાજ્ય અંગ બની રહ્યા છે.