હેસીયમ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
હેસીયમ [૧] એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Hs અને અણુ ક્રમાંક ૧૦૮ છે. આ જૂથ ૮ (VIII)નું સૌથી ભારી તત્વ છે. આ તત્વ સૌથી પહેલા ૧૯૮૪માં જણયું હતું. પ્રયોગોથી જણાયું છે કે હેસીયમ એ જૂથ ૮ના સર્વ સામાન્ય ગુણધર્મો પ્રદર્શીત કરે છે. તે +૮ની સ્થિતી ધરાવે છે. તે ઓસ્મીયમ સમાન છે.
આના ઘણા સમસ્થાનિકો જણાયા છે. અનો સૌથી સ્થિર સમસ્થાનિક 269Hs ૧૦ સેકન્ડનો અર્ધ આયુષ્ય કાળ ધરાવે છે. આજ સુધી હેસીયમના ૧૦૦ જેટલા અણુઓ બનાવી શકાયા છે.
સંદર્ભો[ફેરફાર કરો]