અર્ધધાતુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અર્ધધાતુ (અંગ્રેજી: Metalloid) રસાયણીક તત્ત્વો છે, જેનો ગુણધર્મ ધાતુ અને અધાતુની વચ્ચેનો કે એનાં મિશ્રણ સમાન છે. પરિણામે એનું ચોક્કસપણે ધાતુ કે અધાતુમાં વર્ગીકરણ કરવું મુશ્કેલ બને છે. અર્ધધાતુની કોઈ આદર્શ વ્યાખ્યા નથી.

બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટિમની અને ટેલુરિયમનો અર્ધધાતુઓમાં સમાવેશ થાય છે.