લખાણ પર જાઓ

એંટિમની

વિકિપીડિયામાંથી

એંટિમની એ એક ઝેરી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sb અને અણુ ક્રમાંક ૫૧ છે. આ એક ચળકતી રાખોડી ધાતુ સદશ છે. પ્રકૃતિમાં આ તત્વ પ્રાયઃ તેના સલ્ફાઈડ ખનિજ સ્ટીબનાઈટ સ્વરૂપે મળે છે (Sb2S3). તેના ઝેરી પણાને કારણે આના ઉઅયોગ મર્યાદિત છે. એંટિમની ના સંયોજનો અગ્નિ રોધક હોય છે અને ઘણા વાણિજ્યિક અગ્નિશામકમાં વપરાય છે. આની અમુક મિશ્ર ધાતુઓ સોલ્ડર અને બોલ બેયરિંગમામ્ વપરાય છે. નવા યુગમાં સૂક્ષ્મ ઈલેક્ટ્રોનિક્સમાં તેનો ઉપયોગ થાય છે.