ક્રિપ્ટોન
ક્રિપ્ટોન (ભાષા:ગ્રીક, અર્થ "સંતાયેલ") એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Kr અને અણુ ક્રમાંક ૩૬ છે. આ સમૂહ ૧૮ અને ચોથા આવર્તનનું તત્વ છે. આ એક રંગહીન, ગંધહીન, સ્વાદહીન નિષ્ક્રીય વાયુ છે. ક્રિપ્ટોન એ પૃથ્વીના વતાવરણનો એક વિરલ વાયુ છે. પ્રવાહી વાયુનું વિભાગિય નિશ્યંદન કરીને આ વાયુ મેળવવામાં આવે છે. આ વાયુને પ્રાયઃ અન્ય વિરલ વાયુઓ સાથે ફ્લોરોસ્કેન્ટ દીવાઓ (ટ્યુબ લાઈટ)માં વપરવામાં આવે છે. ક્રિપ્ટોન એ નિષ્ક્રિય વાયુ હોવાથી કોઈ અન્ય ઉપયોગમાં આવતો નથી.
અન્ય નિષ્ક્રિય વાયુ તત્વોની જેન ક્રિપ્ટોન નો ઉપયોગ પણ પ્રકાશીય વિદ્યુત દીવાઓ અને ફોટોગ્રાફીમાં કરી શકાય છે. ક્રિપ્ટોન પ્રકાશને ઘણી મોટી સંખ્યમાં સ્પેક્ટ્રક રેખાઓ હોય છે.પ્લાઝમામાં ક્રિપ્ટોન ઉચ્ચત્તમ પ્રકાશ ઉત્સર્જન કરતો હોવાથી ઉચ્ચ શક્તિ વાયુ લેસર (ક્રિપ્ટોન આયન અને એક્સીમર લેસર)માં ઉપયોગિ છે
આવર્ત કોષ્ટક | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
કક્ષા → | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ | ૧૮ | ||
શ્રેણી ↓ | ||||||||||||||||||||
૧ | ૧ H |
૨ He | ||||||||||||||||||
૨ | ૩ Li |
૪ Be |
૫ B |
૬ C |
૭ N |
૮ O |
૯ F |
૧૦ Ne | ||||||||||||
૩ | ૧૧ Na |
૧૨ Mg |
૧૩ Al |
૧૪ Si |
૧૫ P |
૧૬ S |
૧૭ Cl |
૧૮ Ar | ||||||||||||
૪ | ૧૯ K |
૨૦ Ca |
૨૧ Sc |
૨૨ Ti |
૨૩ V |
૨૪ Cr |
૨૫ Mn |
૨૬ Fe |
૨૭ Co |
૨૮ Ni |
૨૯ Cu |
૩૦ Zn |
૩૧ Ga |
૩૨ Ge |
૩૩ As |
૩૪ Se |
૩૫ Br |
૩૬ Kr | ||
૫ | ૩૭ Rb |
૩૮ Sr |
૩૯ Y |
૪૦ Zr |
૪૧ Nb |
૪૨ Mo |
૪૩ Tc |
૪૪ Ru |
૪૫ Rh |
૪૬ Pd |
૪૭ Ag |
૪૮ Cd |
૪૯ In |
૫૦ Sn |
૫૧ Sb |
૫૨ Te |
૫૩ I |
૫૪ Xe | ||
૬ | ૫૫ Cs |
૫૬ Ba |
* |
૭૧ Lu |
૭૨ Hf |
૭૩ Ta |
૭૪ W |
૭૫ Re |
૭૬ Os |
૭૭ Ir |
૭૮ Pt |
૭૯ Au |
૮૦ Hg |
૮૧ Tl |
૮૨ Pb |
૮૩ Bi |
૮૪ Po |
૮૫ At |
૮૬ Rn | |
૭ | ૮૭ Fr |
૮૮ Ra |
** |
૧૦૩ Lr |
૧૦૪ Rf |
૧૦૫ Db |
૧૦૬ Sg |
૧૦૭ Bh |
૧૦૮ Hs |
૧૦૯ Mt |
૧૧૦ Ds |
૧૧૧ Rg |
૧૧૨ Cn |
૧૧૩ Uut |
૧૧૪ Fl |
૧૧૫ Uup |
૧૧૬ Lv |
૧૧૭ Uus |
૧૧૮ Uuo | |
* લૅન્થેનાઇડ | ૫૭ La |
૫૮ Ce |
૫૯ Pr |
૬૦ Nd |
૬૧ Pm |
૬૨ Sm |
૬૩ Eu |
૬૪ Gd |
૬૫ Tb |
૬૬ Dy |
૬૭ Ho |
૬૮ Er |
૬૯ Tm |
૭૦ Yb | ||||||
** ઍક્ટિનાઇડ | ૮૯ Ac |
૯૦ Th |
૯૧ Pa |
૯૨ U |
૯૩ Np |
૯૪ Pu |
૯૫ Am |
૯૬ Cm |
૯૭ Bk |
૯૮ Cf |
૯૯ Es |
૧૦૦ Fm |
૧૦૧ Md |
૧૦૨ No |
આવર્ત કોષ્ટક નોંધ | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
સામાન્ય તાપમાન અને દબાણ વખતે અવસ્થા:
કુદરતમાં ઉપલબ્ધી
|