આવર્ત કોષ્ટક

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આવર્ત કોષ્ટકના રચનાકાર મેંડલીફ

આવર્ત કોષ્ટકરસાયણ શાસ્ત્ર નો સૌથી ઉપયોગી કોઠો છે. રશિયન રસાયણ શાસ્ત્રી મેંડલીફે ઈ.સ. ૧૮૬૯ માં બનાવ્યુ હતુ. હાલનાં આવર્ત કોષ્ટકમાં ૧૧૭ તત્વોનો સમાવેશ કરવામાં આવેલ છે. આવર્ત કોષ્ટક વિશ્વમાં હાજર તત્વોની યાદી છે. તેની ખાસિયત એ છે કે એમાં કરેલ ગોઠવણી પ્રમાણે એક ઊભી હારમાં આવતાં તત્વોના ગુણધર્મો ખૂબ મળતા આવે છે.