રસાયણ શાસ્ત્ર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રસાયણ શાસ્ત્ર પદાર્થ તથા શક્તિના નિરીક્ષણ અને અઘ્યયન કરવાનું વિજ્ઞાન છે (ગ્રીકમાં: χημεία).

પદાર્થની વિવિઘતા તેના પરમાણુઓના બંધારણને કારણે હોય છે. રસાયણ શાસ્ત્રી વૈજ્ઞાનિકો અણુના પરસ્પર જોડાણથી રચાતા અણુઓનુ નિરીક્ષણ તથા અઘ્યયન કરે છે. રસાયણ શાસ્ત્રને મુખ્યત્વે ત્રણ શાખાઓમાં વહેંચવામાં આવે છે:

૧. કાર્બનિક રસાયણ શાસ્ત્ર

૨. અકાર્બનિક રસાયણ શાસ્ત્ર અને

૩. ભૌતિક રસાયણ શાસ્ત્ર.

આ પણ જુઓ[ફેરફાર કરો]