તત્વ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

તત્વ = તત્ + વ

તત્વ એટલે કે મૂળભૂત પદાર્થ કે જે નો ઉપયોગ કોઈ વસ્તુની રચના કરવામાં થાય છે.

રાસાયણિક તત્વ એ શુદ્ધ રાસાયણિક પદાર્થ છે જેનો સંપૂર્ણ જથ્થો એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો હોય છે.[૧] કાર્બન, ઓક્સીજન, અલ્યુમિનીયમ, લોખંડ, તાંબુ, સોનું, પારો, સીસું, સોડિયમ, મેગ્નેશિયમ આદિ એ રાસાયણિક તત્વના ઉદાહરણો છે..

તત્વ એ પદાર્થનો પાયાનો એકમ હોય છે. ઉદાહરણ તરીકે ચાંદીના બધા જ પરમાણુ એકસરખા હોય છે, આથી ચાંદી એ તત્વ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઢાંચો:GoldBookRef