સાંદ્રતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રસાયણશાસ્ત્રમાં કોઈપણ સંયોજનની સાંદ્રતા (concentration) તેમાં ઉપલબ્ધ પદાર્થના જથ્થાની માત્રા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રસાયણશાસ્ત્રમાં સાંદ્રતાની ચાર અલગ અલગ પરિભાષાઓ છે : સામૂહિક સાંદ્રતા (mass concentration), મોલર સાંદ્રતા (molar concentration), સાંખ્યિક સાંદ્રતા (number concentration), અને આયતની સાંદ્રતા. તેમ છતાં કોઈપણ પ્રકારના રાસાયણિક મિશ્રણના સંદર્ભમાં સાંદ્રતાનો ઉલ્લેખ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે તે સંયોજનમાં ઉપસ્થિત સંયોજિત તત્વો માટે જ વાપરવામાં આવે છે.