ફેડ્રિક સેંગર

વિકિપીડિયામાંથી
ફ્રેડ્રિક સેંગર
જન્મની વિગત(1918-08-13)13 August 1918
ગ્લાઉસેસ્ટરશાયર, ઇંગ્લેન્ડ
મૃત્યુ19 November 2013(2013-11-19) (ઉંમર 95)
રાષ્ટ્રીયતાસ્ંયુક્ત રાજ્ય
શિક્ષણ સંસ્થાસેંટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ
પુરસ્કારોરસાયણ શાસ્ત્રમાં નોબૅલ પારિતોષિક (૧૯૫૮)
રસાયણ શાસ્ત્રમાં નોબૅલ પારિતોષિક (૧૯૮૦)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રજીવરસાયણશાસ્ત્રી
કાર્ય સંસ્થાઓઆણ્વિક જીવવિજ્ઞાન પ્રયોગશાળા

ફ્રેડ્રિક સેંગર(૧૩ ઓગસ્ટ ૧૯૧૮ - ૧૯ નવેમ્બર ૨૦૧૩) એક અંગ્રેજ જીવરસાયણશાસ્ત્રી હતા. તેઓ એવા ચોથી વ્યક્તિ હતા કે જેને બે વખત નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ન્યુક્લિક એસિડનો સંશોધનાત્મક અભ્યાસ કર્યો, ખાસ કરીને રિકમ્બિનન્ટ ડી.એન.એ. માટે, કે જેના માટે એમને વોલ્ટર ગિલ્બર્ટ સાથે સયુંક્ત રીતે ૧૯૮૦ના વર્ષમાં રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.[૧] ૧૯ નવેમ્બર ૨૦૧૩ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "વિજ્ઞાનમાં આજનો દિવસ (જૂન ૩૦)". હોમી ભાભા વિજ્ઞાન શિક્ષણ કેન્દ્ર. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૩.
  2. जेम्स गैलेगर (૨૦ નવેમ્બર ૨૦૧૩). "Frederick Sanger: Double Nobel Prize winner dies at 95" [ફેડ્રિક સેંગર: બે વારના નોબેલ પુરસ્કાર વિજેતાનું ૯૫ વર્ષની વયે નિધન] (Englishમાં). બીબીસી ન્યુઝ. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૩.CS1 maint: unrecognized language (link)