લખાણ પર જાઓ

આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ

વિકિપીડિયામાંથી

ક્ષારીય પાર્થિવ ધાતુ અથવા આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ એ રાસાયણિક તત્ત્વોની એક શ્રેણી હોય છે, જે આવર્ત કોષ્ટકના સમૂહ - ૨ માં આવતી ધાતુઓ બેરિલિયમ (Be), મેગ્નેશિયમ (Mg), કેલ્શિયમ (Ca), સ્ટ્રૉન્શિયમ (Sr), બેરિયમ (Ba) તેમ જ રેડિયમ (Ra) ધાતુઓથી બનેલી હોય છે.