લખાણ પર જાઓ

વડોદરા જિલ્લો

વિકિપીડિયામાંથી
વડોદરા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°11′N 73°07′E / 22.18°N 73.12°E / 22.18; 73.12
દેશ ભારત
રાજ્યગુજરાત
સરકાર
  ક્લેક્ટરઅવંતિકા સિંહ ઔલખ, IAS
વિસ્તાર
  કુલ૭,૫૧૨ km2 (૨૯૦૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
  કુલ૪૧,૬૫,૬૨૬
  ગીચતા૧,૦૨૨/km2 (૨૬૫૦/sq mi)
ભાષાઓ
  અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (સમયક્ષેત્ર)
પિન કોડ
૩૯૦ ૦XX
ISO 3166 ક્રમIN-GJ-VD
લોક સભા વિસ્તાર[]
વિધાન સભા વિસ્તાર૧૨[]
હવામાનઆંશિક-સૂકું
સરેરાશ વાર્ષિક તાપમાન૧૨-૪૩° સે
સરેરાશ ઉનાળુ તાપમાન૨૬-૪૩ °C
સરેરાશ શિયાળુ તાપમાન૧૨-૩૩ °C
મધ્ય ગુજરાતના જિલ્લાઓ

વડોદરા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો છે. વડોદરા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા મહાનગર છે.

તાલુકાઓ

[ફેરફાર કરો]

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાન સભા બેઠકો

[ફેરફાર કરો]
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૩૫સાવલી કેતન ઇનામદાર ભાજપ
૧૩૬વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ
૧૪૦ડભોઇ શૈલેશ મહેતા ભાજપ
૧૪૧વડોદરા શહેર (SC) મનિષા વકીલ ભાજપ
૧૪૨સયાજીગંજ કેયુર રોકડિયા ભાજપ
૧૪૩અકોટા ચૈતન્ય દેસાઇ ભાજપ
૧૪૪રાવપુરા બાલકૃષ્ણ શુક્લા ભાજપ
૧૪૫માંજલપુર યોગેશ પટેલ ભાજપ
૧૪૬પાદરા ચૈતન્યસિંહ ઝાલા ભાજપ
૧૪૭કરજણ અક્ષય પટેલ ભાજપ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Indian Census".
  2. "List of Gujarat Lok Sabha Members". Lok Sabha. મૂળ માંથી 2007-10-14 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જૂન ૨૦૦૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "List of Vadodara District MLAs". Gujarat Vidhan Sabha. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જૂન ૨૦૦૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]