લખાણ પર જાઓ

ડેસર તાલુકો

વિકિપીડિયામાંથી
ડેસર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોવડોદરા
રચના૧૬ ડિસેમ્બર ૨૦૧૭
મુખ્ય મથકડેસર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ડેસર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ડેસર આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ડેસર તાલુકો ૧૬ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ સાવલી તાલુકામાંથી રચવામાં આવ્યો હતો.

તાલુકાના ગામો

[ફેરફાર કરો]

ડેસર તાલુકામાં કુલ ૨૯ ગ્રામપંચાયતો અને ૪૯ મહેસુલી ગામોનો સમાવેશ થાય છે.

ડેસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]