પંચમહાલ જિલ્લો
પંચમહાલ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
Coordinates: 22°45′N 73°36′E / 22.750°N 73.600°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | ગોધરા |
વિસ્તાર | |
• કુલ | ૫,૦૮૩.૧૪ km૨ (૧,૯૬૨.૬૧ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૩,૮૮,૨૬૭ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | ભારતીય માનક સમય (UTC+૫:૩૦) |
વેબસાઇટ | panchmahaldp.gujarat.gov.in |
પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.
અર્થતંત્ર[ફેરફાર કરો]
ઇ.સ. ૨૦૦૬ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત ૨૫૦ જિલ્લામાં સમાવેશ થતો હતો.[૧] તે ગુજરાતના ૬ જિલ્લાઓમાં બેકવર્ડ રિજીયન ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ સહાય મેળવતો એક જિલ્લો છે.[૧]
વસ્તી[ફેરફાર કરો]
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની જનસંખ્યા ૨૩,૮૮,૨૬૭ હતી.[૨] ભારતના ૬૪૦ જિલ્લાઓમાં વસ્તી પ્રમાણે જિલ્લો ૧૮૭મો ક્રમ ધરાવે છે.[૨] જિલ્લાની વસ્તી ગીચતા 458 inhabitants per square kilometre (1,190/sq mi) છે.[૨] તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૭.૯૨% રહ્યો હતો.[૨] પંચમહાલમાં લિંગ પ્રમાણ ૯૪૫ છે,[૨] અને સાક્ષરતા દર ૭૨.૩૨% છે.[૨]
Historical population | ||
---|---|---|
Year | Pop. | ±% p.a. |
૧૯૦૧ | ૨,૮૧,૮૭૬ | — |
૧૯૧૧ | ૩,૬૪,૪૨૪ | +2.60% |
૧૯૨૧ | ૪,૨૩,૯૯૨ | +1.53% |
૧૯૩૧ | ૫,૦૪,૫૮૦ | +1.76% |
૧૯૪૧ | ૫,૮૦,૫૬૩ | +1.41% |
૧૯૫૧ | ૬,૯૪,૦૫૪ | +1.80% |
૧૯૬૧ | ૮,૮૮,૫૪૯ | +2.50% |
૧૯૭૧ | ૧૧,૦૬,૪૪૧ | +2.22% |
૧૯૮૧ | ૧૩,૭૫,૧૦૧ | +2.20% |
૧૯૯૧ | ૧૬,૮૨,૩૩૩ | +2.04% |
૨૦૦૧ | ૨૦,૨૫,૨૭૭ | +1.87% |
૨૦૧૧ | ૨૩,૯૦,૭૭૬ | +1.67% |
સંદર્ભ:[૩] |
તાલુકાઓ[ફેરફાર કરો]
પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓ આવેલા છે:
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. the original (PDF) માંથી April 5, 2012 પર સંગ્રહિત. Retrieved September 27, 2011. Unknown parameter
|url-status=
ignored (મદદ); Check date values in:|accessdate=, |date=, |archivedate=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in:
|accessdate=, |year=
(મદદ) - ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર પંચમહાલ જિલ્લો વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |