ગીર સોમનાથ જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગીર સોમનાથ જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
મુખ્યમથક વેરાવળ
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં આવેલો છે, જે ૨૦૧૩માં અસ્તિત્વમાં આવ્યો અને વેરાવળ તેનું વડુંમથક છે. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય માટે પ્રખ્યાત છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ જિલ્લો ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ જૂનાગઢમાંથી છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા.[૧][૨]

ભૂગોળ[ફેરફાર કરો]

ગુજરાતમાં ગીર-સોમનાથ જિલ્લો

આ જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે:

ગીર સોમનાથ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ઉના
  2. કોડીનાર
  3. ગીર-ગઢડા
  4. તાલાલા
  5. વેરાવળ (પાટન વેરાવળ)
  6. સુત્રાપાડા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Gir Somnath district locator map.png


ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતી
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ભુજ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". નરેન્દ્ર મોદી. ૨૫ જાન્યુઆરી ૨૦૧૩. Archived from the original on ૧૫ એપ્રિલ ૨૦૧૫. 
  2. "Maps of Gujarat’s new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. Archived from the original on ૧૬ ઓગસ્ટ ૨૦૧૩.