તાલાલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
તાલાલા
તાલાળા
તાલાલા ગીર
—  નગર  —
તાલાલાની ઓળખ -કેસર કેરી
તાલાલાની ઓળખ -કેસર કેરી
તાલાલાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°03′30″N 70°31′56″E / 21.05823°N 70.532112°E / 21.05823; 70.532112
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
તાલુકો તાલાલા
નજીકના શહેર(ઓ) કેશોદ, જુનાગઢ, વેરાવળ
વસ્તી ૨૧,૦૬૦[૧] (૨૦૧૧)
સાક્ષરતા ૩૪.૭૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સ્થાનીય ભાષા(ઓ) ગુજરાતી, હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     [convert: invalid number]
     34.26 °C (93.67 °F)
     38.82 °C (101.88 °F)
     14.45 °C (58.01 °F)

તાલાલા (કે તાલાળા કે તાલાલા (ગીર) કે તાલાળા (ગીર))[૨]ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક મહત્વના તાલુકા તાલાલા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હીરણ નદી વહે છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે.

તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Talala Population Census 2011". Retrieved ૨ જાન્યુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate= (help)
  2. "તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ". Retrieved ૨ જાન્યુઆરી ૨૦૧૬. તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ પર, "તાલાલા તાલુકો" લખાયેલું છે. Check date values in: |accessdate= (help)