અમરેલી જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અમરેલી
—  district  —
Amreli location in Gujarat
State ગુજરાત
Headtown અમરેલી
વસતી (2011)
 • કુલ
ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ

અમરેલી જિલ્લો સીંગ,કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે અને આ જિલ્‍લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાંટ આવેલ છે. આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે.

અમરેલી જિલ્લામાંં આવેલા તાલુકાઓ[ફેરફાર કરો]

અમરેલી રાજકારણ - ર૦૦૭ પરીણામ [ફેરફાર કરો]

ધારી

મનસુખ ભૂવા - ૪૫,૩૪૦ બાલુભાઈ તંતી - ૨૭,૪૭૮ સરસાઈ - ૧૭,૮૬૨

બાબરા

બાવકુ ઉંઘાડ - ૪૮,૫૭૫ બબાભાઈ મોવાડિયા - ૨૦,૩૧૩ સરસાઈ ૨૮,૨૬૨

લાઠી

હનુભાઈ ધોરાજિયા - ૪૨,૪૨૦ બેચરભાઈ ભાદાણી - ૧૭,૧૧૧ સરસાઈ - ૨૫,૩૦૯

અમરેલી

દિલીપ સંઘાણી - ૪૮,૭૬૭ પરેશ ધાનાણી - ૪૪,૫૭૮ સરસાઈ - ૪,૧૮૯

રાજુલા

હિરાલાલ સોલંકી - ૫૯,૩૯૯ ગુર્જર નયાભાઈ - ૨૭,૦૬૯ સરસાઈ - ૩૨,૩૩૦

કુંડલા

કાળુભાઈ વિરાણી - ૪૨,૮૩૨ દિપક માલાણી - ૨૫,૪૯૮ સરસાઈ - ૧૭,૩૩૪

વસ્તી વિતરણ[ફેરફાર કરો]

વસ્તી ૧૩,૯૦,૦૦૦ (૨૦૦૧ની ગણતરી પ્રમાણે)
વસ્તીની ગીચતા ૧૮૮ માણસો પ્રતિ વર્ગ કી.મી.
સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર ૯૮૭ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએ
સાક્ષરતાનો દર ૬૬.૧૦%
હવાઇ મથક નથી
બંદર પીપાવાવ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

અમરેલી કલેક્ટર,અધિકૃત વેબ

અમરેલી ના સમાચાર માટેની વેબસાઇટ - અવધટાઇમ્‍સ.નેટ

અમરેલીની બાળકોની સ્‍કુલ - સનફલાવર સ્‍કુલ

અમરેલીનુ ભુલકાઓ માટેનુ પ્‍લહાઉસ - કીડસકેર પ્‍લેહાઉસ

અમરેલી - રાજુલા થી ચાલતો બ્લોગ - જીગ્નેશ અધ્યારૂ

જુનાસાવર ગ્રામ પંચાયતનું જાળસ્થળ


ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતિ
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ગાંધીધામ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg