રાજુલા
Appearance
રાજુલા | |||
— શહેર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°03′N 71°26′E / 21.05°N 71.43°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | અમરેલી | ||
વસ્તી | ૩૮,૪૮૯[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 41 metres (135 ft) | ||
કોડ
|
રાજુલા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ શહેર અને રાજુલા તાલુકાનું મુખ્ય મથક છે.
ભૌગોલીક સ્થાન
[ફેરફાર કરો]મહુવા થી આશરે ૪૦ કિલોમીટર અને ઉના પહેલા ૫૫ કિલોમીટર અંતરે આવેલ છે. જિલ્લા મુખ્યમથક અમરેલી અહીંથી ૭૨ કિલોમીટર દૂર છે.
આર્થિક વ્યવસ્થા
[ફેરફાર કરો]અહીં મોટાભાગની વસ્તી ખેતી પર નભે છે. હાલના સમયમાં પીપાવાવ પોર્ટ તથા અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ બનવાના લીધે અહીં વેપાર ધંધા ફૂલ્યા ફાલ્યા છે.
રાજુલા પથ્થર
[ફેરફાર કરો]રાજુલા તાલુકો રાજુલા પથ્થર માટે જાણીતો છે. બાંધકામ માટે પથ્થર, પથ્થર ની થાંભલીઓ, બારસાખ, દળવાની ઘંટીઓ, ખરલ, ખાંડણીયા વગેરે માટે અહીં ઉચ્ચ ગુણવત્તાના પથ્થર મળી આવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Census of India Search details". censusindia.gov.in. મેળવેલ ૧૦ મે ૨૦૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |