અમરેલી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
અમરેલી | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°36′11″N 71°13′19″E / 21.603177°N 71.222083°E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અમરેલી | ||||||
વસ્તી | ૧,૧૭,૯૬૭[૧] (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 128 metres (420 ft) | ||||||
કોડ
|
અમરેલી શહેર તથા નગરપાલિકા, ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર ભાગમાં આવેલા અમરેલી જિલ્લામાં સ્થિત છે. આ શહેર ખાતે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક તેમ જ અમરેલી તાલુકાનું મથક છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.[૨][૩] પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૪] વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.[૨][૩]
અમરેલી શહેરના ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે.
જાણીતાં વ્યક્તિઓ[ફેરફાર કરો]
- ડો. જીવરાજ નારાયણ મહેતા - ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી.
- રમેશ પારેખ - કવિ.
- મૂળદાસ - જાણીતા સંતકવિ.
- દીના પાઠક - અભિનેત્રી.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Amreli City Census 2011 data".
- ↑ ૨.૦ ૨.૧ "About Amreli | About Us | અમરેલી જિલ્લા કલેક્ટર - કચેરી". collectoramreli.gujarat.gov.in. Retrieved 2020-05-08. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ "NRI Division". Retrieved ૯ માર્ચ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ, ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે