લખાણ પર જાઓ

ચર્ચા:અમરેલી જિલ્લો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ફતેપુર(ભૉજલધામ)

[ફેરફાર કરો]
અમરેલીથી ૩ કિ.મી. દુર આવેલ આ ગામ વીરપુરના પુજ્ય જલારામ બાપા તથા ગારીયાધારના પુજ્ય વાલમરામ બાપાના ગુરૂ તથા સંતશીરૉમણી અને કવિ એવા પરમ પુજય  સંતભૉજલરામબાપાએ  ઠેબી નદીના કીનારે  ઊભુ કરેલુ સુંદર અને રમણીય ગામ છે.
પીઠવાજાલ  ::

અમરેલીથી ૭ કિ.મી. દુર આવેલ આ ગામ પીઠવાજાલ મા આશ્રે ૨૦૦ વરશ પહેલા ભગવાન સ્વામિનારાયણ આવેલા હતા...અને સતિયાઇ માતા નુ ઐતિહાસિક મદિર આવેલ છે....