ખાંભા તાલુકો

વિકિપીડિયામાંથી
ખાંભા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમરેલી
મુખ્ય મથકખાંભા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૯૩૪૩૧
 • લિંગ પ્રમાણ
૯૭૯
 • સાક્ષરતા
૬૯.૨૩%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ખાંભા તાલુકો ભારત દેશનાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો છે. ખાંભા ગામ તાલુકાનું વહીવટી મથક છે.

ખાંભા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ખાંભા તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Khambha Taluka Population, Religion, Caste Amreli district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-17 પર સંગ્રહિત. મેળવેલ ૨ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]