લાઠી
Appearance
લાઠી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°43′32″N 71°23′20″E / 21.7256502°N 71.3888633°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
વસ્તી | ૨૧,૧૭૩ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 141 metres (463 ft) |
લાઠી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું વહીવટી મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]લાઠી 21°43′N 71°23′E / 21.72°N 71.38°E પર સ્થિત છે.[૧] તેની સરેરાશ ઉંચાઇ 141 metres (463 ft) છે.
વસતી
[ફેરફાર કરો]૨૦૧૧ની વસતી ગણતરી[૨] વખતે લાઠીની વસતી ૨૧,૧૭૩ હતી.
લાઠી રજવાડું
[ફેરફાર કરો]લાઠી રજવાડાની સ્થાપના આશરે ૧૨૬૦માં થઇ હતી. આ રજવાડાંના રાજવીઓ ગોહિલ વંશના હતા.[૩]
શાસકો
[ફેરફાર કરો]- ... - ૧૮૭૮ સૂરસિંહજી ગોહિલ
- ૪ નવેમ્બર ૧૮૭૮ - ૧૯૦૦ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
- ૧૮૯? - ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ નાનાશેઠ મુનશિરામ મહેતા
- ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પ્રહલાદસિંહજી (જન્મ ૧૯૧૨)
લાઠીના અન્ય જાણીતા વ્યક્તિઓમાં એર માર્શલ જનક કુમાર અને લાઠીના પ્રવીણસિંહજી, ભૂપેન્દ્રસિંહજી વગેરેનો સમાવેશ થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Falling Rain Genomics, Inc - Lathi
- ↑ "Lathi Population Census 2011". મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ http://rulers.org/indstat2.html