પોરબંદર જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પોરબંદર જિલ્લો
જિલ્લો
પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકપોરબંદર
વિસ્તાર
 • જિલ્લો૨,૩૧૬ km (૮૯૪ sq mi)
 • શહેરી૧૭૮ km (૬૯ sq mi)
 • ગ્રામ્ય૨,૧૩૮ km (૮૨૫ sq mi)
વસ્તી (૨૦૧૧)
 • જિલ્લો૫,૮૫,૪૪૯
 • ગીચતા૨૫૩/km (૬૬૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
સૌરાષ્ટ્રના જિલ્લાઓ

પોરબંદર જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

પોરબંદર જિલ્લો ૧૯૯૭માં જુનાગઢ જિલ્લામાંથી છૂટો પાડીને રચવામાં આવ્યો હતો.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૫,૮૫,૪૪૯ છે, જેમાંથી ૪૮.૮% જેટલી વસ્તી શહેરી વિસ્તારમાં છે.[૧][૨] આ જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ છેલ્લેથી બીજો ક્રમ ધરાવે છે.[૩]

તાલુકાઓ[ફેરફાર કરો]

પોરબંદર જિલ્લામાં કુલ ૩ તાલુકાઓનો સમાવેશ થાય છે અને આ ત્રણ તાલુકાઓમાં કુલ મળીને ૧૪૯ ગ્રામ પંચાયતો આવેલી છે.[૪]

ખેત પેદાશો[ફેરફાર કરો]

ઉધોગો[ફેરફાર કરો]

  • સિમેન્ટ, સિમેન્ટ પાઇપ
  • સોડાએશ
  • કોલસા
  • ચુના પથ્થર (લાઇમસ્ટોન)
  • મત્સ્ય ઉદ્યોગ

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Porbandar District Population Census 2011, Gujarat literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2017-09-06. Check date values in: |accessdate= (મદદ)
  2. "Porbandar District Population Religion - Gujarat, Porbandar Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2017-09-06. Check date values in: |accessdate= (મદદ)
  3. "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |year= (મદદ)
  4. "porbandardp". porbandardp.gujarat.gov.in. ૨૦૧૭. Retrieved ૧૮ જૂન ૨૦૧૭. Check date values in: |accessdate=, |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]