પોરબંદર અભયારણ્ય
Appearance
પોરબંદર પક્ષી અભયારણ્ય | |
---|---|
સ્થળ | પોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પોરબંદર |
અક્ષાંશ-રેખાંશ | Coordinates: 21°38′06″N 69°37′08″E / 21.635°N 69.619°E |
વિસ્તાર | ૯.૩૩ હેક્ટર |
સ્થાપના | ૩ નવેમ્બર ૧૯૮૮[૧] |
નિયામક સંસ્થા | ગુજરાત વનવિભાગ |
www |
પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું [૨] છે. આ અભયારણ્ય માનવી અને કુદરતના સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે. પોરબંદર શહેરનાં ચોપટી વિસ્તારમાં શાસ્ત્રી સર્કલ પાસે આવેલ જળપ્લાવિત વિસ્તારને ૨૦૧૦માં અભયારણ્ય ધોષિત કરવામાં આવ્યું છે. આ અભયારણ્ય એ શહેરી માનવ વસતિ વચ્ચે આવેલું હોય એવું ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય છે. આ અભયારણ્યમાં ૧૫૦થી વધુ પ્રકારનાં પક્ષીઓ નોંધાયા છે.
આ પણ જુવો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Porbandar Birds Sanctuary". મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Porbandar Bird Sanctuary". Gujarat Tourism. મૂળ માંથી 2016-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |