કચ્છ ઘોરાડ અભયારણ્ય

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કચ્છ ઘોરાડ અભયારણ્ય (Kutch Bustard Sanctuary)
કચ્છ ભારતીય ઘોરાડ અભયારણ્ય (Kachchh Great Indian Bustard Sanctuary)
—  રાષ્ટ્રીય ઉદ્યાન  —
ભારતીય ઘોરાડ (Great Indian Bustard)
કચ્છ ઘોરાડ અભયારણ્ય (Kutch Bustard Sanctuary)નુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′08″N 68°42′50″E / 23.219°N 68.714°E / 23.219; 68.714
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ જિલ્લો
સ્થાપના જુલાઈ ૧૯૯૨
નજીકના શહેર(ઓ) જખૌ, કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર ૨ ચોરસ કિલોમીટર (૦.૭૭ ચો માઈલ)
વ્યવસ્થાપન કરનાર સંસ્થા ભારત સરકાર, ગુજરાત રાજ્ય

કચ્છ ઘોરાડ અભયારણ્ય ( અંગ્રેજી: Kutch Bustard Sanctuary or Kachchh Great Indian Bustard Sanctuary) કે જે લાલા પરજણ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા નલીયા તાલુકામાં આવેલા જખૌ ગામ નજીક આવેલું એક સુરક્ષિત ક્ષેત્ર છે.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.