ગિરનાર અભયારણ્ય

વિકિપીડિયામાંથી
ગિરનાર પર્વત

ગિરનાર અભયારણ્ય જૂનાગઢ તાલુકામાં ભવનાથમાં આવેલ છે. ગિરનાર પર્વતમાળામાં આવેલ આ અભયારણ્યમાં મુખ્યત્વે વાંદરા, હરણ, સેમર(રોઝ), જંગલી ભૂંડ, દીપડા, સિંહ જેવા રાની પ્રાણીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારનાં અસંખ્ય વૃક્ષોની પ્રજાતિ જોવા મળે છે.