ઢાંચાની ચર્ચા:ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
Appearance
નામ પરિવર્તન - અયોગ્ય
[ફેરફાર કરો]ચોતરા પર નામ પરિવર્તન વિષે અભિપ્રાય આપશો. --sushant ૦૭:૫૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- સહમત, આ ઢાંચાનું પૂર્વ નામ જ યોગ્ય હતું. આ ઢાંચો રાષ્ટ્રીય ઉદ્યાનોને દર્શાવે છે, વન્ય સંપતિને નહીં. નામફેર રદ કરવા વિનંતી. ’ગુજરાતના અભ્યારણ્યો’ એ નામે નવો ઢાંચો બનાવી તેમાં અભ્યારણ્યોની યાદી રાખવા પ્રસ્તાવ છે.--અશોક મોઢવાડીયા ૦૮:૦૬, ૧૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
માનનીય પ્રબંધક શ્રી ને વિનંતિ (ચિત્રો વિશે)
[ફેરફાર કરો]ઢાંચો:રાષ્ટ્રીય ઉદ્યાનો માં ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જોવા જ ન મળતા હોય તેવા નગ અને નાગની તસ્વીરોને બદલે ગીરનાર અને અને સિંહ ની તસ્વીર મુકીએ તો કેવુ રહેશે?
મુકી શકાય તો સારૂ. (વિહંગજીએ અન્યત્ર કરેલું લખાણ એકવાક્યતા અર્થે અહીં લવાયું) (પ્રબંધક : અશોક મોઢવાડીયા)
- ઉત્તમ સૂચન. ફેરફાર કરીએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)