સભ્ય:વિહંગ
Appearance
પ્રિય મિત્ર, મારા પાના પર આપનું સ્વાગત છે.
ચંદ્રક
[ફેરફાર કરો]બાર્નસ્ટાર
[ફેરફાર કરો]The Template Barnstar | ||
વિહંગજી, ઢાંચા અને કોષ્ટકોને સુંદર સ્વરૂપ આપવા બદલ આપને સન્માનતા અમે હર્ષ અનુભવીએ છીએ. આપનો સહયોગ મળતો રહે એવી અભ્યર્થનાસહઃ --(પ્રબંધકો વતી) અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૦, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST) |
- આપ સહુ પ્રબંધક શ્રીનો અને મૈત્રી-ઉષ્મા-સભર વાતાવરણ સર્જવામાં ફાળો આપતા અન્ય સંપાદકોનો આ સન્માન માટે અંત:કરણપુર્વક આભાર. પણ હું બહુ ચોક્કસપણે માનું છુ કે આ સન્માન મારી કોઇ લાયકાત કરતા વધારેતો આપ સહુની વિનમ્રતા, પ્રેમાળ સ્વભાવ અને માતૃભાષા માટે કઇક કરી છુટવાની તમન્નાનું જ ઉદાહરણ છે. --વિહંગ (talk) ૦૯:૩૫, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)
પરિયોજના
[ફેરફાર કરો]અક્ષાંશ અને રેખાંશ સુધારણા
[ફેરફાર કરો]ક્રમ | વિગત | આંકડા | પ્રગતિની ટકાવારી |
---|---|---|---|
૧ | અભિયાનમાં સમાવાયેલા કુલ લેખ | ૧૮,૬૫૭ | ૧૦૦ % |
૨ | ચકાસણી બાકી હોય એવા લેખ | ૧૪,૬૫૮ | 78.57% |
૩ | અ.રે. યોગ્ય હોય એવા લેખ | ૩,૫૩૩ | 18.94% |
૪ | અ.રે. અયોગ્ય હોય એવા લેખ | ૩૮૩ | 2.05% |
વિવિધ સ્થિતિઓ | ||||||
---|---|---|---|---|---|---|
સ્થિતિનું ઉમેરણ બાકી | સ્થિતિની ચકાસણી બાકી | સ્થિતિ યોગ્ય છે | સ્થિતિ અયોગ્ય છે | કુલ | ||
સ્થળના પ્રકાર | ગામ | ↑14344 | ↑196 | ↑3437 | ↑382 | 18359 |
નગર | 46 | ↑56 | ↑72 | ↑1 | 175 | |
શહેર | ↑4 | ↑11 | 24 | 0 | 39 | |
મેટ્રોપોલિટન શહેર | 0 | 0 | 0 | 0 | 0 | |
અન્ય | ↑43 | ↑2 | 7 | 0 | 52 | |
કુલ | 14437 | 265 | ↑3533 | ↑383 | 18573 | |
ખરેખરી પ્રગતિ (કુલ યોગ્ય + કુલ અયોગ્ય ) | 3916 |
21.08 % |