રાજકોટ જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા

રાજકોટ પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક રાજકોટ છે.


આ જિલ્લામાં કુલ ૧૦ તાલુકાઓ આવેલા છે.