લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:ગુજરાતના જિલ્લાઓ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુજરાતનાં જિલ્લાઓ ના હોવું જોઇએ.. અનુસ્વાર આવે કે નહિ??-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૨૦, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)

જી ના, ગુજરાતના જિલ્લાઓ સાચી જોડણી છે, અનુસ્વાર ના આવે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૬, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
આભાર ધવલભાઇ.. તો પછી આપડે ફલાણા તાલુકાનાં ગામો કેમ લખીએ છીએ?? જરા માર્ગદર્શન આપવા વિનંતિ.. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૮:૧૧, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
હર્ષભાઈ, ગામ અને જિલ્લો બંને અલગ-અલગ લિંગમાં આવે છે. જિલ્લો પુર્લિંગ છે, જેને માટે અનુસ્વાર નથી વપરાતું જ્યારે ગામ નપુંસક લિંગ છે જેને માટે અનુસ્વાર આવશ્યક છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૨, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
આભાર ધવલભાઇ ખુબ સુંદર માર્ગદર્શન બદલ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૭:૪૫, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)

ઢાંચો:ગુજરાતના જિલ્લાઓ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો